Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલા માનસિક રીતે અસ્વસ્થ હોવાનું ખૂલ્યુંઃ
ખંભાળિયા તા.૧૭ ઃ ખંભાળિયામાં છ મહિનાની બાળકી સાથે ભૂલા પડી ગયેલા એક મહિલાએ તેમના પરિવાર સાથે ૧૮૧ની ટીમે મિલાપ કરાવી આપ્યો હતો.
ખંભાળિયામાં ગઈકાલે એક મહિલા છ મહિનાના બાળકને તેડીને આમથી તેમ રખડતા જોવા મળતા કોઈએ ૧૮૧ પર કોલ કર્યાે હતો. જેના પગલે અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ દોડી ગઈ હતી.
આ મહિલાને કાઉન્સેલર પલ્લ્વીબેન વાઘેલા તથા પોલીસકર્મી નઝમાબેન કંઠીયાએ પૂછપરછ કરતા માનસિક અસ્વસ્થ આ મહિલા પોતાના ઘરેથી બાળકી સાથે નીકળી ગયાનું ખૂલ્યંુ હતું. તેઓને સાથે રાખી ૧૮૧ની ટીમ તેમના ઘરે પહોંચતા ત્યાં તેણીના પતિ તથા ત્રણ વર્ષની બાળકી આ મહિલાની રાહ જોતા મળી આવ્યા હતા. ૧૮૧ની ટીમે તેઓનો મિલાપ કરાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial