Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બજેટ બહુમતીથી મંજુર થઈ જતાં
ભાટીયા તા. ૧૭ ઃ કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગ્રામ પંચાયતનું વર્ષ ર૦ર૩-ર૪નું અંદાજપત્ર વિવાદના કારણે ૮ સામે ૧૦ મતથી નામંજુર થયું હતું. આથી વિકાસ કમિશનર દ્વારા તા. ર૬-૪-ર૩ થી પંચાયત અધિનિયમની કલમ મુજબ કારણદર્શક નોટીસ પાઠવાઈ હતી. આ પછી તા. ૧ર-પ-૨૦ર૩ ની સામાન્ય સભામાં ગ્રામ પંચાયતનું બજેટ બહુમતીથી મંજુર કરવામાં આવ્યું અને તેનો ઠરાવ કરી મોકલી આપવામાં આવતા હવે ગ્રામ પંચાયતનો વહીવટ પાટે ચડ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial