Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અષાઢ માસની તેરસથી એવરત જીવરતના વ્રતનો પ્રારંભ થાય છે અને અમાસના દિવસે વ્રતની પૂર્ણાહુતી કરી અને જાગરણ કરવામાં આવે છે. સતત પાંચ વર્ષ સુધી નવ પરોતર પરણ્યા પછી આ વ્રત પતીના દીર્ધાયુષ માટે કરવામાં આવે છે. જામનગર શહેરમાં ગઈકાલે એવરતમાં અને જીવરતમાંની પૂજા વિધી કરી અને બહેનોએ આ વ્રતની ઉજવણી કરી હતી. જામનગરના અનેક મંદિરમાં માતાજીની છબી રાખી અને પૂજા વિધી કરવામાં આવી હતી. એવરત જીવરતની વ્રતકથા પણ આપણા સાહિત્યમાં વર્ણવામાં આવી છે. એવરતમાં, જીવરતમાં, જયામાં અને વિજયામાં નાની વહુને ફળ્યાં એવા સહુને ફળજો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial