Advertisement
Author: નોબત સમાચાર

શ્રી ગુંસાઈજીના બેઠકજીમાં આવતીકાલે 'નાવ' તથા ફૂલ મહેલના દર્શનની ઝાંખી

જામનગરમાં ઝંડુ ભટ્ટની શેરીમાં આવેલા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરમાં સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર રોડ, ઝંડુ ભટ્ટની શેરીમાં આવેલ શ્રી ગુંસાઈજીના પચ્ચીસમાં બેઠકજીમાં તા. ૨૪-૫-૨૬ના અધિક જેઠ સુદ નોમ રવિવારના 'નાવ' તથા 'ફૂલ મહેલ'ના દર્શનની ઝાંખી છે, તો દર્શનની ઝાંખીનો લાભ લેવા મુખ્યાજી કુલદિપભાઈ તથા હાર્દિકભાઈ દ્વારા અનુરોધ કરાયો છે. દર્શનનો સમય સાંજે ૬ થી ૮ વાગ્યા સુધીનો રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh