Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગરમી-ઉકળાટ પછી બપોર બાદ વાતાવરણ પલટાયુ
જામનગર તા. ૨૩: જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ગઈકાલે હળવો વરસાદ થયો હતો.
ગઈકાલે વાતાવરણ ગરમ હતું. દિવસભરના ઉકળાટ વચ્ચે અસહ્ય બફારો, ગરમી અનુભવાઈ હતી. જો કે, બપોર પછી વાતાવરણ એકાએક પલટાયુ હતું અને કાલાવડ શહેર તથા આજુબાજુના ગામડાઓમાં હળવો વરસાદ થયો હતો. પરિણામે માર્ગ ભીના થયા હતા.
ખાસ કરીને જશાપર, વાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના વાવડ છે. જો કે, થોડી વાર વરસ્યા પછી વરસાદ બંધ થયો હતો. વરસાદના પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જો કે, ક સમયના વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર માટે તૈયાર કરેલી જમીન ભીની થઈ જતાં ખેડૂતોએ ફરી વખત મહેનત કરવાની ફરજ પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial