Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે
જામનગર તા. ૨૩: ચૌહાણ ફળી રજપૂત (ખવાસ) જ્ઞાતિ દ્વારા પવિત્ર પુરૂષોત્તમ માસની ઉજવણી નિમિત્તે શ્રીકૃષ્ણ જન્મોત્સવ એન મટકી ફોડનો કાર્યક્રમ આજે તા. ૨૩ના શ્રી પુરૂષોત્તમજી મંદિર, ચૌહાણ ફળી, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં સાંજે ૬:૩૦ કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવ અને સાંજે ૭:૩૦ કલાકે મટકી ફોડનો કાર્યક્રમ રાખવમાં આવ્યો છે. સર્વેે ધર્મપ્રેમી જનતાના આ કાર્યક્રમનો લાભ લેવા પ્રમુખ આકાશ બારડ અને મંત્રી કેતન ઝાલા દ્વારા જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial