Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવા વર્ષના પ્રમુખ તરીકે ફાલ્ગુનીબેન વોરાઃ
જામનગર તા. ૨૩: જામનગરની ઈન્ડિયન લાયોનેસ સંસ્થાના નવા વર્ષના વરાયેલા હોદ્દેદારો ફાલ્ગુનીબેન વોરા (પ્રેસિડેન્ટ), નયનાબેન દવે અને અલ્કાબેન વિઠ્ઠલાણી (વાઈસ પ્રેસિડેન્ટ), ઉષાબેન ગાંધી (સેર્કેટરી), રશ્મીબેન વ્યાસ (જોઈન્ટ સેક્રેટરી), પ્રગ્નાબા રાઠોડ (ટ્રેઝરર), તૃપ્તિબેન દવે (જોઈન્ટ ટ્રેઝરર), બીનાબેન બદિયાણી, સુવર્ણાબેન, નિસ્માબેન પુનાતર (પ્રોજેક્ટ ડાયરેક્ટર), પ્રીતિબેન ઓઝા, પ્રતિભાબેન રામાનુજ (હેલ્થ ડાયરેક્ટર) તથા અન્ય બોર્ડ મેમ્બરોનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. સંસ્થાના ફાઉન્ડર નિરૂપમાબેન વાગડિયાએ શપથવિધિ કરાવી હતી.
આ સંસ્થામાં ૩૦ વર્ષથી યોગદાન આપનાર પૂર્વ નેશનલ ચેરમેન હિતેષભાઈ પંડ્યા (મુખ્યમંત્રીના પીઆરઓ તરીકે ર૩ વર્ષથી સેવા આપે છે) ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. અક્ષયભાઈ ઠક્કર (ભૂજ), હસમુખભાઈ પ્રજાપતિ, વંદનાબેન પ્રજાપતિ (વડોદરા), વિજ્યાબેન કટારિયા, સુરેશભાઈ કટારિયા (રાજકોટ), અબ્બાસભાઈ (વડોદરા), સમીરભાઈ મહેતા (જામનગર) હાજર રહ્યા હતાં. સંસ્થાના અગ્રણી હંસાબેન રાવલ તથા નિરૂપમાબેન વાગડીયાએ નવી ટીમને અભિનંદન આપ્યા હતાં. સંચાલન અતુલભાઈ મહેતાએ અને આભારદર્શન ઉષાબેન ગાંધીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial