Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકરાણી યુવા ગ્રુપ દ્વારા
જામનગર તા. ૨૩: જામનગરના મકરાણી યુવા ગ્રુપ દ્વારા મકરાણી સમાજના ધો. ૯ થી ૧૨ તેમજ કોલેજમાં અભ્યાસ કરતા અને છેલ્લી પરીક્ષામાં ૬૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સન્માન સમારોહ તા. ૩૦-૫-૨૬ના મીનાદાતાર દરગાહની જગ્યા, જામનગરમાં યોજાશે. સમગ્ર સમારોહનું આયોજન મકરાણી પરિવાર યુવા ગ્રુપના બ્લોચ ઈશરત હુસૈન તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial