Advertisement
Author: નોબત સમાચાર

તા. ૧લી જુલાઈએ લાયન્સ ક્લબ (વેસ્ટ) ના પદગ્રહણ સમારોહનું આયોજન

જામનગર તા. ર૮ઃ જામનગરની લાયન્સ ક્લબ (વેસ્ટ) ના વર્ષ ર૦ર૩-ર૦ર૪ માટે વરાયેલા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ તા. ૧-૭-ર૦ર૩ ના સાંજે ૬-૩૦ વાગ્યે સુમેર ક્લબ પરિસરમાં 'ધી હોટલ'માં યોજાનાર છે. જેમાં નવનિયુક્ત પ્રમુખ વિમલશા ઉદાણી, સેક્રેટરી પંકજભાઈ ઠાકર, ટ્રેઝરર વિશાલભાઈ તન્ના તથા તેમની ટીમના સભ્યોને પૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નર રમેશભાઈ કોટેચા પદગ્રહણ કરાવશે. આ સમારોહમાં અતિથિવિશેષ પદે પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તથા ધારાસભ્ય રિવાબા જાડેજા ઉપસ્થિત રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh