Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દોડી આવેલી પોલીસ ટીમે પ્રૌૈઢની અટકાયત કરીઃ
જામનગરના પવનચક્કી વિસ્તારમાં ગઈકાલે કરાઈ રહેલા ટ્રાફિક સંબંધિત ચેકીંગમાં એક યુવાનને રોકી પોલીસે વાહનના કાગળો વગેરે માગ્યા પછી આ યુવકને ₹ ૧ હજારના દંડનો મેમો આપતા આ યુવકે પોતાના પિતાને ફોન કર્યાે હતો. ત્યાં આવી ગયેલા પ્રૌઢે પોતાના પુત્રનો પક્ષ લઈ પોલીસ સાથે લમણાઝીંક શરૂ કરી હતી. તે પછી આ પ્રૌઢને પોલીસ મથકે લઈ જવાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial