Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભળીયા તા. ૩૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રેટા કાલાવડમાં રેંટા કાલાવડ ડેમનું સિંચાઈનું કામ થયું હતું તે પછી રેંટા કાલાવડ હડમતીયા સિંચાઈ યોજનાના બાકી કામનું ભૂમિપૂજન ધારાસભ્ય મૂળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં આગેવાનો તથા ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા.
રેંટા કાલાવડ હડમતીયા સિંચાઈ યોજના જે કરોડોના ખર્ચે બનવાની છે તે બનતા ખેડૂતો માટે સિંચાઈનું પૂરતું પાણી ઉપલબ્ધ થશે જેથી કૃષિનો વિકાસ થશે તથા ખેડૂતોને પાણીના તળ પણ કૂવા તથા બોરમાં ઊંચા આવશે.
આ યોજનાથી ભાણવડ, કલ્યાણપુર તથા ખંભાળીયા તાલુકાના રેટા કાલાવડ, કંટોલીયા, સણખલા, સાજડીયારી, સીપર, ફોટ, લાલપરડા, ખીરસરા, ગુંદા, ગુંદલા સહિતના દસથી વધુ ગામોને સિંચાઈ તથા પીવાના પાણીની સુવિધામાં વધારો થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial