Advertisement
Author: નોબત સમાચાર

ફીર વોહી રફ્તાર... વિવિધ મુદ્દે વિપક્ષો દ્વારા હોબાળો થતા સંસદના બન્ને ગૃહો સોમવાર સુધી સ્થગિત

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા.૩૧: આજે પણ વિવિધ મુદ્દે વિપક્ષો દ્વારા હોબાળો થતા રાજ્યસભા અને લોકસભાના બન્ને ગૃહો સોમવાર સુધી સ્થગિત થયા છે. ચોમાસું સત્રમાં સતત હોબાળાના કારણે કાર્યવાહી પહેલેથી જ ખોરવાતી રહી છે, જોકે આ દરમિયાન પેરલીક અંગે કડક જોગવાઈઓ કરતું બિલ બન્ને ગૃહોમાં પસાર કરી દેવાયું છે અને અન્ય કેટલાક બિલો પણ રજૂ કરવામાં આવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh