Advertisement
Author: નોબત સમાચાર

શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન

દ્વારકામાં ગોકાણી પરિવાર દ્વારા

જામનગર તા. ૩૦: દ્વારકામાં ગોકાણી પરિવાર દ્વારા માતુશ્રી સ્વ. ભાનુબેન તથા પિતાશ્રી સ્વ. દેવીદાસ વિઠ્ઠલદાસ ગોકાણી તેમજ સર્વે પિતૃઓના મોક્ષાર્થે દ્વારકાના જલીયાણ ધામ, સ્વામિનારાયણ આશ્રમ, નાગેશ્વર રોડ પર તા. ૬-ર-ર૦રપ થી તા. ૧ર-ર-ર૦રપ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

વ્યાસાસને સુદામાપુરીવાળા ચંદ્રેશભાઈ સેવક બિરાજી કથાનું રસપાન કરાવશે. તા. ૭ થી ૧ર સુધી વિવિધ પ્રસંગો ઉવજવાશે તથા તા. ૯-ર-ર૦રપ ના રાત્રે ૮ વાગ્યે મહાપ્રસાદ તથા તા. ૧ર-ર-ર૦રપ ના બપોરે ૧ વાગ્યે દશાંશ યજ્ઞ યોજાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh