Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા રૂદ્રલાઈફ, મુંબઈ દ્વારા અલભ્ય રૂદ્રાક્ષનું પ્રદર્શન કમ સેલનું આયોજન સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૮.૦૦ દરમિયાન તા. ૩૦ જાન્યુ.થી ૨ ફેબ્રુઆરી સુધી હોટલ પ્રેસીડેન્ટ ત્રણબત્તી રોડ પર કરવામાં આવ્યું છે. રૂદ્રલાઈફ સંસ્થા દ્વારા વિશ્વભરમાં ૧૧૦૦થી વધારે સફળ રૂદ્રાક્ષનું પ્રચાર અને પ્રસાર પ્રદર્શન થયેલુ છે. આ પ્રદર્શનમાં ૧ થી ૧૪ મુખી રૂદ્રાક્ષની સિદ્ધમાળા, અન્ય ઈન્દ્રમાળા જેન્યુઈન કલેકટર ૧ થી ૨૧ મુખી બીડ્સ તથા સ્ફટીકમાળાનું અદ્ભુત કલેકશન ઉપલબ્ધ છેે. અત્યાર સુધીમાં સૌ પ્રથમવાર રૂદ્રલાઈફ દ્વારા ગુજરાત રૂદ્રાક્ષ મહોત્સવ નિમિત્તે ખાસ આકર્ષક કિંમતો રજૂ કરવામાં આવી છે. આખા વર્ષમાં એક જ વાર આપણા શહેરમાં ખાસ કિંમતનો લાભ રૂદ્રલાઈફ દ્વારા અપાશે તેવી પ્રથમ પહેલ છે. ભારતભરમાં એકમાત્ર રૂદ્રલાઈફ સંસ્થા આઈએઓ ૯૦૦૧-૨૦૧૫ લેબ ટેસ્ટેડ, સર્ટીફીકેટ સાથે રૂદ્રાક્ષ ઉપલબ્ધ કરાવે છે. આપના હેલ્થ પર્સનાલીટી તથા ગ્રોથ માટે તજજ્ઞ શ્રી તનય સીઠાની નિષ્ણાંત ટીમ દ્વારા રૂદ્રાક્ષ કોમ્બીનેશન મુજબ સ્થળ ઉપર જ બનાવી આપે છે. રૂદ્રાક્ષની પૂજા-અભિષેક એકઝીબીશન સ્થળ ઉપર જ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial