Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા રીમોટ એક્સેસ સ્કેમથી એલર્ટ રહેવા સૂચના

સાવચેત રહો... સુરક્ષિત રહો...

ખંભાળિયા તા.૩૦ : દેવભૂમિ દ્વારકા જિલ્લા ૫ોલીસ દ્વારા હાલમાં મોબાઈલ દ્વારા થતી છેતરપિંડીના સંદર્ભે રીમોટ એક્સેસ સ્કેમથી સાવધાન રહેવા સૂચના તેમજ માર્ગદર્શન અપાયું હતંંુ.

દ્વારકા જિલ્લા સાયબર સેલ દ્વારા જણાવાયું છે કે એની ડેસ્ક, ગો ટુ આસીસ્ટ, ટીમ બુઅર તથા ક્વિક સપોર્ટ જેવી એપનો ઉપયોગ કરવાની સ્કેમટ તમારા ડીવાઈઝને રીમોટથી કંટ્રોલ કરી શકે છે.

કેટલીક પ્રખ્યાત કંપનીના ઓનલાઈન શોપીંગ સાઈટના પ્રતિનિધિ હોવાનો દાવો કરનારા વ્યક્તિ તમારો સંપર્ક કરીને વાયરસ દૂર કરવા, ક્રેડીટ દેખાડીને મેળવવામાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરીને એની ડેસ, ગોટુ અસીલ તથા ટીમ વ્યૂઅર અને ક્વિક સપોર્ટ જેવી એપ ડાઉનલોડ કરવાનું કહીને કોડનું પૂછીને પછી રીમોટથી તમામ માહિતી મેળવીને મોટી છેતરપિંડી કરી શકે છે જેની રીમોટ એકસેસની મંજૂરી આપતી એપ ડાઉનલોડ ના કરવા, અજાણ્યાના નંબરનો જવાબ ના દેવા કે કંપનીનો સીધો સંપર્ક કરવા અથવા ૧૯૩૦ નંબરનો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh