Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૩૦: ખંભાળિયામાં દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય, ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન માં જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ સોલંકી તથા સ્ટાફ દ્વારા માર્ગ સલામતી માસ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે ખંભાળિયામાં ડ્રાઈવરો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાહનોમાં પસાર થતાં ડ્રાઈવરોના આંખ તથા ડાયાબિટીસ અને બ્લડપ્રેશર સહિતની તપાસ ઉપરાંત ટ્રાફિકના નિયમો તથા સૂચના અંગેના નિયમોનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ડ્રાઈવરો મોટી સંખ્યામાં જોડાયા હતા તથા મેડિકલ ચેકઅપનો લાભ મેળવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial