Advertisement
Author: નોબત સમાચાર

ધુળશીયામાં દાવડા પરિવારનો વાર્ષિક મેળાવડો તથા દાદાના હવનનું આયોજન

આગામી તા. ૯મી ફેબ્રુઆરીએ

જામનગર તા. ૩૦: ધુળશીયા ગામમાં દાવડા પરિવારના સુરાપુરાદાદાના મંદિરના સાનિધ્યમાં આગામી તા. ૯-ર-ર૦રપ ના દાવડા પરિવારનો વાર્ષિક મેળાવડો તથા દાદાના હવનનું આયોજન કરવામાં આવ્યું છે.

સવારે ૮ વાગ્યે હવનનો આરંભ, ૧૧.૩૦ વાગ્યે ધ્વજાજીનું પૂજન, બપોરે ૧.૩૦ વાગ્યે બીડું હોમાશે. બપોરે ર વાગ્યે પ્રસાદીનું આયોજન કરાયું છે.

હવનમાં સજોડે બેસવા ઈચ્છુકોએ સુરાપુરાદાદા ટ્રસ્ટના મનસુખભાઈ દાવડા-જામનગર (મો. ૯૮રપર રપ૯૭૦), પરેશભાઈ દાવડા-અમદાવાદ (મો. ૯૮રપ૦ ૦૮૭૪૭) અને હસમુખભાઈ દાવડા- હૈદ્રાબાદ (મો. ૯૬પર૦ ૦પરપર) નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh