Advertisement
Author: નોબત સમાચાર

એકાદ વર્ષથી નાસતા ફરતા શખ્સની મેઘપર પોલીસ દ્વારા કરાઈ અટકાયત

પશ્ચિમ બંગાળના શખ્સની હાથ ધરાઈ પૂછપરછઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: મેઘપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુન્હામાં એકાદ વર્ષથી નાસતા ફરતા પશ્ચિમ બંગાળના એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે.

મેઘપર પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે આઈટી એક્ટ ૬૬ (ડી) તથા બીએનએસની ૩૧૯ (ર) હેઠળ એક ગુન્હો નોંધાયો હતો. તે ગુન્હામાં પ. બંગાળના ટીટાગઢ ગામના રંજન બીશ્વનાથ બેનરજી નામના શખ્સની સંડોવણી જાહેર થઈ હતી.

આ શખ્સની ચાલી રહેલી શોધખોળ દરમિયાન મેઘપર પોલીસે આરોપીને દબોચી લીધો છે. તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh