Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના જાનકી વલ્લભ મંદિરે આવતીકાલથી હિંડોળાનો મહોત્સવ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: શ્રી જાનકી વલ્લભ મંદિર દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના હિંડોળા મહોત્સવનું આયોજન તા. ૩૧-૭-ર૦ર૬ થી તા. ૩૦-૮-ર૦ર૬ સુધી સાંજે પ.૩૦ થી રાત્રિના ૯.૩૦ દરમિયાન શ્રી જાનકી વલ્લભ મંદિર, શાકમાર્કેટ ચોક, રણજીતનગર, જામનગરમાં કરવામાં આવ્યું છે. સર્વે ધર્મપ્રેમી પ્રજાજનોને આ સમય દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણજીને વિવિધ મનોરમ્ય અને કલાત્મક હિંડોળા ઝુલાવવાનો લહાવો પ્રાપ્ત થશે. જે કોઈ ભક્તજનો હિંડોળા સેવાનો લહાવો લેવા ઈચ્છતા હોય તેઓએ પોતાનું નામ નોંધાવવા માટે મો. ૯૪ર૭પ ૧૪ર૧૪ નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh