Advertisement
Author: નોબત સમાચાર

ડોર-ટુ-ડોર કચરા કલેકશન માટે રૂપિયા ૧.૮૦ કરોડનું નવી એજન્સીનું ટેન્ડર મંજૂર

ખંભાળીયા નગરપાલિકા દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૩૦: ખંભાળીયા શહેરમાં ડોર-ટુ-ડોર કચરાના કલેકશનમાં અગાઉના કોન્ટ્રાક્ટરની નબળી અને શંકાસ્પદ રીતે ભ્રષ્ટ કામગીરીના કારણે એજન્સીનું કામ ન.પા.એ અટકાવી દીધું હતું. ત્યારપછી આ કામનું ટેન્ડર બહાર પાડવામાં આવતા વાર્ષિક રૂ।. ૧.૮૦ કરોડના ખર્ચવાળું ટેન્ડર નવી એજન્સીનું મંજૂર કરવામાં આવ્યું છે. જો કે, હજી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ નથી, તેથી આ એજન્સી તેનું કામ શરૂ કરતી થશે ત્યાં સુધીમાં સમગ્ર શહેરમાં ગંદકી-કચરાની ગંભીર સમસ્યા ચાલુ જ રહેશે...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh