Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભક્તો કે સ્વપ્ન 'સત્ય' કરતે હૈ, 'નારાયણ' કૃપા નિત્ય કરતે હૈ
'છોટીકાશી' જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ ભગવાન શ્રી સત્યનારાયણનાં પ્રાચીન મંદિરનો ૧૩૨ મો પાટોત્સવ અષાઢ સુદ દસમનાં ઉજવાયો હતો. ઠાકોરજીને વિશેષ શ્રીંગાર અર્પણ કરવામાં આવ્યા હતાં તથા શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ પૂજા કરવામાં આવી હતી. મંદિરની પરંપરા અનુસાર મંદિર પટાંગણમાં શરણાઈ વાદન કરવામાં આવ્યું હતું. સાંજે મહાઆરતી યોજાઇ હતી. ભક્તોમાં શીરા તથા દૂધનાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. હજારો ભક્તો પાટોત્સવનાં દર્શનનો લાભ ધન્ય થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial