Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ કંગના રાણોતે નવી દિલ્હીમાં જંતર-મંતર ઉપરનાં આંદોલન પછી યુવતીઓ અંગે સોશ્યલ મીડિયામાં કરેલ કથિત કોમેન્ટના વિરોધમાં જામનગરમાં કોંગ્રેસનાં સેવાદળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સેવાદળનાં પ્રમુખ રચનાબેન નંદાણીયા, રોશનબેન નાઈ સહિતનાં બહેનો આ કાર્યક્રમો જોડાયા હતાં આ બહેનોએ હાથ-પગ મોઢા ઉપર ગારા-કિચડનાં લેપ કર્યા હતાં. અને ગારા-કિચડમાં ગરબા કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial