Advertisement
Author: નોબત સમાચાર

ચેલાના એસઆરપી જવાનો દ્વારા જામનગરમાં માર્ચ પાસ્ટ

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૮ની જન્મ જયંતીએ કરાયું આયોજનઃ

જામનગર નજીકના ચેલા ગામમાં આવેલા એસઆરપી કેમ્પ-૧૭ના જવાનો દ્વારા ગઈકાલે માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી. આજે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૮મી જન્મ જયંતીના અનુસંધાને એસઆરપી જવાનોએ માર્ચ પાસ્ટનું આયોજન કર્યું હતું. આ રેલી શહેરના મુખ્યમાર્ગાે પર ફરી હતી. જેમાં એસઆરપીના ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ ૮૦થી વધુ જવાનો જોડાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh