Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમાન્ડીંગ ઓફિસરે કરી પ્રશંસા
જામનગર તા. ૧૭: ચોમાસાની સિઝનનો પ્રારંભ થતાં જ ૨૭-ગુજરાત બટાલીયન એનસીસી અને તેની સંલગ્ન અનેક સંસ્થાઓએ વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કર્યો છે. બટાલીયને રોપાઓના સંગ્રહ માટે વન વિભાગ સાથે સંલગ્ન કર્યું ત્યાર પછી રોપાઓ માટે વન વિભાગ સાથે સંલગ્ન કરવામાં આવ્યું હતું અને વિવિધ શાળા-કોલેજોમાં વિતરણ કરવામાં આવ્યા હતા. એનસીસીની સર્વોત્તમની ભાવના મેદાન પર જોવા મળી હતી. જયારે એનસીસી કેડેટ્સ ખૂબ જ ઉત્સાહ અને સમર્પણ સાથે આગળ આવ્યા હતા. તેમણે વૃક્ષના પોષણની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
લે. કર્નલ શોભા નાયર, કમાન્ડીંગ ઓફિસર, ૨૭-ગુજરાત બટાલીયન એનસીસીએ આ અભિયાનને સફળતા અપાવવા માટે તમામ એએનઓ, સીટીઓ અને કેડેટ્સના પ્રયાસની પ્રશંસા કરી હતી. અને એનસીસી તાલીમનો એક ભાગ હોવાનું જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial