Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન પ્રતિબંધિતઃ
દ્વારકા તા. ૧૭: દ્વારકામાંં સનસેટ પોઈન્ટ પાસે ગઈકાલે ડ્રોન કેમેરો ઉડાડી રહેલા મથુરાના શખ્સને પોલીસે દબોચી લીધો છે.
દ્વારકાના સનસેટ પોઈન્ટ પાસે ગઈકાલે આકાશમાં ડ્રોન ઉડતું જોવા મળતા કોઈએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ ડ્રોન કેમેરાને રીમોટથી ઓપરેટ કરતા ઉત્તરપ્રદેશના મથુરાના અનુરાગ રામકુમાર શાસ્ત્રી નામના શખ્સને દબોચી લીધો છે.
દ્વારકામાં મંદિર તેમજ સનસેટ પોઈન્ટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા સામે પ્રતિબંધ હોવા છતાં આ શખ્સ ડ્રોન ઉડાડતો મળી આવ્યો હતો. પોલીસે ગુન્હો નોંધી અનુરાગ શાસ્ત્રી સામે કાયદાકીય કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial