Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉંદરને પકડવા માટે લેવાયો નિર્ણયઃ
જામનગર તા. ૧૭: ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના, ગાંધીનગર અને જિલ્લા કલેક્ટર, જામનગરની સુચના અનુસાર સમગ્ર જામનગરમાં ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગરના તા. ૧પ-૬-ર૦ર૬ ના ઠરાવ અન્વયે ઉંદર પકડવા માટે ઉપયોગમાં લેવાતા ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેંચાણ, સંગ્રહ તેમજ ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનાર સામે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ આસી. કમિશનર (વ). જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial