Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭: જામનગરના લોઠીયા ગામમાં ડીજે વગાડવાના મુદ્દે એક યુવાન પર ત્રણ મહિના પહેલાં ચાર શખ્સે જીવલેણ હુમલો કર્યાે હતો. આ આરોપીઓની જામીન અરજી મંજૂર રખાઈ છે.
જામનગરના કપિલ વલ્લભભાઈ બાહુકીયા નામના યુવાન સાથે લોઠીયા ગામમાં મંદિરે ડીજે વગાડવા અને લાઈટ બંધ કરવાના મુદ્દે ઝઘડો થયા પછી ગઈ તા.ર૬ માર્ચના દિને પાઈપ, કોયતા વડે કપિલ પર જયેન્દ્ર રાજેશ માનસુરીયા, પાર્થ નિલેશ સાગઠીયા, યશ રાજેશ ખાનીયા, મોહિત પંકજ ડાભી નામના ચાર શખ્સે હુમલો કર્યાે હતો.
આ બનાવ અંગે પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓએ જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર રખાઈ છે. આરોપી તરફથી વકીલ નયન કનખરા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial