Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭: જામનગરના ગણપતનગર નજીક જાહેરમાં તીનપત્તી રમતા બે મહિલા સહિત ચાર પકડાયા છે.
જામનગરના ગણપતનગર પાસે ખુલ્લા ફાટક નજીક જુગાર રમાતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડ્યો હતો.
આ સ્થળથી તીનપત્તી રમતા જમનાબેન હનીફ સાટી, ગુલશનબેન હાસમ મુખીયા, અલ્તાફ અબ્દુલ સમા, રીઝવાન જુસબ સમા નામના ચાર વ્યક્તિ મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૧૨૭૫૦ રોકડા, ગંજીપાના કબજે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial