Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧પ સમિતિઓની રચના સાથે સભ્યોની નિમણૂકઃ
જામનગર તા. ૧૭: જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા આગામી સોમવારે મળનાર છે, જેમાં જુદી જુદી સમિતિઓના સભ્યોની નિમણૂક થશે.
જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા મેયરના અધ્ક્ષસ્થાને આગામી તા. ર૦ અને સોમવારે યોજાનાર છે, જેમાં જુદી જુદી પેટા સમિતિની રચના થશે અને સભ્યોની નિમણૂક થશે ઉપરાંત વી.એમ. મહેતા કોલેજમાં મેનેજમેન્ટ સભ્યોની વરણી થશે.
જે સમિતિની રચના થનાર છે તેમાં પબ્લિક વર્કસ કમિટી, વોટર વર્કસ કમિટી, સેમિટેશન કમિટી, લાઈટ કમિટી, શહેરી ગરીબ સમાજ કલ્યાણ કમિટી, સ્લમ અપગ્રેશન કમિટી, રમતગમત અને સાંસ્કૃતિક કમિટી, ટાઉન પ્લાનિંગ અને માર્કેટીંગ કમિટી આરોગ્ય અને ગાર્ડન કમિટી, ડ્રેનેજ કમિટી, વાહન કમિટી, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક કમિટી, લીગલ કમિટી (સલાહકાર સમિતિ) કોલેજ મેનેજમેન્ટ કમિટી અને સ્ટાફ સીલેક્શન સમિતિનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial