Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમાં કયાંથી 'ભણશે ગુજરાત...?
ખંભાળિયા તા. ૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ સરકારી પ્રાથમિક શાળામાં ૪૫૭ છાત્રો વચ્ચે બે જ શિક્ષકો હોય આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમારની આગેવાનીમાં વાલીઓના ટોળાએ શાળાએ જઈ શિક્ષકોને ઘેરીને બળાપો ઠાલવીને તુરંત શિક્ષકોની જગ્યાઓ ભરવા માંગ કરી હતી.
રાણ બ્રાંચ શાળામાં ૪૫૭ છાત્રો વચ્ચે ધો. ૧ થી ૮ માં આઠ ધોરણ વચ્ચે માત્ર બે જ શિક્ષકો છે !! એક શિક્ષક વચ્ચે ચાર ચાર ધોરણો !! વિશાળ બિલ્ડીંગ, કોમ્પયુટરોની સગવડ તથા આવડી સવલો વચ્ચે બે જ શિક્ષક અને તે પણ શિક્ષકને સોંપાતી શિક્ષણ સિવાયની પણ કામગીરી બજાવતા રહે છે તેમાંથી નવરા પડે ત્યારે ભણતરનું ગાડું આગળ ચલાવે છે !!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial