Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાત રસ્તા પાસે ડો. આંબેડકર હોલમાં
જામનગર તા. ૫: જામનગર જિલ્લા દલિત સમાજની એક મિટિંગ જિલ્લા પ્રમુખ કાનજીભાઈ બથવારના અધ્યક્ષસ્થાને તા. ૭-૧૨-૨૫ના બપોરે ૨ કલાકે ડો. બાબા સાહેબ આંબેડકર હોલ, સાત રસ્તા સર્કલ, જામનગરમાં રાખવામાં આવેલ છે. જેમાં નવા જિલ્લા પ્રમુખની નિમણૂક અંગે ચર્ચા-વિચારણા થવાની હોય, નવા જિલ્લા પ્રમુખસ્થાનેથી રજૂ થાય તે અંગે જિલ્લા, શહેર, તાલુકા શાખાઓના તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યોએ હાજર રહેવા પ્રમુખે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial