Advertisement
Author: નોબત સમાચાર

જૂવાનગઢ વ્યાજબી ભાવની દુકાનને સીલ

દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારીનું ચેકીંગઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨: દેવભૂમિ દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ખંભાળિયા તાલુકાના લાલપરડા તથા જુવાનગઢ ગામની વાજબી ભાવની દુકાનોની તપાસ કરવામાં આવતા જુવાનગઢની વાજબી ભાવની દુકાનમાં અત્યંત ગંભીર ક્ષતિઓ તથા ગંભીર બેદરકારી હોય, જુવાનગઢની વાજબી ભાવની દુકાનને સીઝ કરવા હુકમ કરાયો હતો તથા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh