Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પુત્રએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૫: ખંભાળિયાના દાત્રાણા ગામના વાડી વિસ્તારમાં ગઈકાલે સવારે યુવાનને હૃદયરોગનો પ્રાણઘાતક હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામમાં વાડી વિસ્તારમાં વસવાટ કરતા પીઠાભાઈ ખીમાભાઈ આંબલીયા નામના ૪૫ વર્ષીય યુવાન ગઈકાલે સવારે પોતાના ખેતરે હતા.
આ વેળાએ તેઓને છાતીમાં દુખાવો ઉપડતા અને હૃદયરોગનો હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર પરેશભાઈ પીઠાભાઈ આંબલીયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial