Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય હેમંતભાઈ ખવાની રજૂઆતને સફળતાઃ
જામનગર જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં અપૂરતો વરસાદ તથા વરસાદ ખેંચાતા સૂકા ઘાસચારાની તંગી સર્જાઈ છે. માલધારીઓ અને ખેડૂતોને તેમના પશુઓના નિભાવ માટે ખૂબ જ રાહતભાવે સૂકો ઘાસચારો મળી રહે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવા જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ રાજ્ય સરકારમાં ભારપૂર્વક રજૂઆત કરી હતી. તેના પગલે રાજ્ય સરકાર દ્વારા માલધારીઓ-ખેડૂતોને માત્ર બે રૂપિયે પ્રતિ કિલો સૂકો ઘાસચારો આપવાનો નિર્ણય કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial