Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા.૮-૯ થી ૧૦-૯ સુધી
ગાંધીનગર તા. ૫ (જીતેન્દ્ર ભટ્ટ દ્વારા)
ચોમાસું વિધાનસભાનું આગામી સત્ર સપ્ટેમ્બરથી ત્રણ દિવસ મળશે. ટૂંકા સત્રમાં સરકારી કામકાજ હાથ ધરાશે. જેવા મહત્ત્વના વિધેયકો રજૂ થશે. સત્રમાં તમામ ધારાસભ્યો પોતાના મત વિસ્તારના જનતાના પ્રશ્નો ગૃહમાં રજૂ કરશે.
પ્રશ્નોતરી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એક અઠવાડિયા સુધી ઓનલાઈન પ્રશ્નો સચિવાલયમાં મોકલવાના હોય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રશ્નોતરી કાળ ગૃહ માટે ખૂબ જ મહત્ત્વનો હોય છે. વિપક્ષ સત્તાધારી પક્ષને ઘેરવાનો પ્રયત્ન કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial