Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય સેનામાં ફરજ બજાવી વતન પરત ફરતા જવાનનું ભવ્ય સ્વાગત-સન્માન

ખીલોસ ગામના વતની

                                                                                                                                                                                                      

ભારતીય સેનામાં દેશના વિવિધ મથકો-સ્થળો પર દેશની રક્ષા માટે ૨૪ વરસ ૧૫ દિવસની લાંબા સમયની ફરજ બજાવી નિવૃત્ત થયેલા ખીલોસ ગાના જવાન વિમલસિંહ જાડેજા વતન પરત ફર્યા હતા. ત્યારે ફલ્લાથી ખીલોસ સુધી મોટી સંખ્યામાં યુવાનોની બાઈક રેલી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખીલોસમાં ગ્રામજનોએ વાજતે ગાજતે તેનું સ્વાગત અને સન્માન કર્યું હતું. ત્યારપછી સૌએ સાથે સમૂહ ભોજન (પ્રસાદ)નો લાભ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh