Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૫: ખંભાળીયાના ઘી ડેમમાંથી હંસ્થળ જતી ૩૦૦ એમ.એમ.ની પાણીની મેઈન લાઈનમાં ગઈકાલે ભંગાણ પડતા પાણીના ફૂવારા ઉડતા નજીકના વિસ્તારોમાં નદીના ઝરણા ચાલુ થઈ ગયા હતા.
પાણી પુરવઠા તંત્રને જાણ થતાં કાર્યપાલક ઈજનેર ગૌરાંગ મેરીયાએ તુરત જ પાણીનું પંપીંગ બંધ કરાવીને પાણીની લાઈનનું રિપેરીંગ કરાવીને સ્થિતિ પૂર્વવત કરવા વ્યવસ્થા કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial