Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા એસટીડીએમ અમોલ આવટેનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં દ્વારકાના એકસ આર્મીના જવાનો દ્વારા એસડીએમને શુભકામનાઓ પાઠવી વિદાય આપવામાં આવી હતી. સમારંભમાં ભગવાન દ્વારકાધીશના ઉપવસ્ત્ર સાથે સન્માનિત કરાયા હતા. દ્વારકામાં પ૦ વર્ષ બાદ સરકારી જમીન ખાલી કરાવનાર એક જ ઓફિસર હતા કે જેમણે અંદાજે ૭૫૦ જેટલા બાંધકામ ઉપર બુલડોઝર ફેરવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial