Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૦ ઓગસ્ટ, ગુરૂવાર અને શ્રાવણ સુદ આઠમનું પંચાંગ

સુર્યોદય : ૬-૨૭ - સુર્યાસ્ત : ૭-૧૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ

રાત્રિના ચોઘડીયા

(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત

વિક્રમ સંવતઃ ર૦૮૨, શ્રાવણ સુદ-૦૮ :

તા. ૨૦-૦૮-ર૦૨૬, ગુરૂવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૬,

મુસ્લિમ રોજઃ ૦૬, નક્ષત્રઃ વિશાખા,

યોગઃ ઐન્દ્ર, કરણઃ વિષ્ટિ

 

તા. ૨૦ ઓગષ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યાવસાયિક બાબતે કામકાજમાં પ્રતિકૂળતા જણાય. કૌટુંબિક-પારિવારિક બાબતે  માતા-પિતા-વડીલવર્ગના આરોગ્યની ચિંતા જણાય. વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવુંં પડે.  વિદ્યાર્થીવર્ગે વર્ષના પ્રારંભથી જ અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી. સામાજિક-જાહેરજીવનક્ષેત્રે  માન-પાન, સન્માનમાં વૃદ્ધિ થાય. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

બાળકની રાશિઃ વૃશ્ચિક



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh