Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટરોમાંથી કાળી ફિલ્મ દૂર કરાવાઈઃ
જામનગરના પવનચક્કી, હવાઈચોક, તળાવની પાળ, મહાપ્રભુજી બેઠક, દરબારગઢ વગેરે વિસ્તારમાં ગઈકાલે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ડીવાયએસપી જે.એન. ઝાલાની સુચના અને પીઆઈ વી.એમ. ડોડીયાની રાહબરી હેઠળ ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. જેમાં ૪૦થી વધુ વાહન ડીટેઈન કરાયા છે. મોટરોમાંથી ડાર્ક ફિલ્મ દૂર કરાવવામાં આવી હતી. નંબર પ્લેટ વગરના બાઈક, સ્કૂટર કબજે કરવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial