Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેસ્ટ મેચમાં માનવ સુથારની ૧૧ વિકેટ
કોલમ્બો તા. ૧૯: ભારત અને શ્રીલંકા વચ્ચેના પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો ૧પપ રનથી જવલંત વિજય થયો છે.
આજે મેચના અંતિમ અને પાંચમા દિવસે ટી-ટાઈમ પૂર્વે શ્રીલંકાનો બન્ને દાવ ર૦૯ રનમાં પૂરો થઈ ગયો હતો. મેચ જીતવા માટે શ્રીલંકાને ૩૭ર રનનું લક્ષ્યાંક મળ્યું હતું. આજે ૪ વિકેટે ૬૪ રનથી દાવ આગળ ધપાવ્યો હતો, પણ રીલંકાના બેટધરો થોડા થોડા અંતરે આઉટ થઈ ગયા હતાં અને ર૦૬ રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાના બીજા દાવમાં ભારત તરફથી માનવ સુથારે પપ રનમાં છ વિકેટો ઝડપી હતી. અને ટેસ્ટ મેચમાં ૧૩૧ રનમાં ૧૦ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial