Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩ર.૬ ડીગ્રી

વરસાદી માહોલ વચ્ચે તાપમાનમાં વધ-ઘટઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરમાં વછરસાદી વાદળોની આવન-જાવનની સાથે-સાથે હાલ તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર પણ ચાલી રહ્યો છે. બુધદારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન આંશિક ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩ર.૬ ડીગ્રી અને લઘુતમ તાપમાન ર૭.૪ ડીગ્રી નોંધાયું હતું. વરસાદી વાતાવરણ અને તાપમાનમાં થયેલા ઘટાડાના કારણે ઠંડક યથાવત્ રહી હતી.

જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ નહીંવત્ ઘટીને ૭૭ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh