Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી' માં શીતળા સાતમની ઉજવણી
'છોટીકાશી' જામનગરમાં આજે શ્રાવણ સુદ સાતમનાં પરંપરાગત રીતે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. નાગેશ્વર વિસ્તારમાં તથા ચાંદી બજાર વિસ્તારમાં આવેલ શ્રી શીતળા માતાનાં પ્રાચીન મંદિરોએ ભક્તો ઉમટ્યા હતાં. ખાસ કરીને સંતાનોની રક્ષા માટે માતાઓ - મહિલાઓ બહોળી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial