Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૨: કાલાવડના છતર ગામમાં મોબાઈલમાં લૂડો ગેમ પર જુગાર રમતા ચાર શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા.
કાલાવડ તાલુકાના છતર ગામમાં ગઈકાલે રાત્રે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી પરથી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે છતર ગામમાં દરોડો પાડ્યો હતો.
ત્યાં એક ઓટા પર બેસી મોબાઈલમાં લૂડો ગેમ પર જુગાર રમતા નિઝામ અબ્દુલ મલેક, અનિલ હમીરભાઈ બઢીયા, અશોક કાનજીભાઈ બઢીયા, મુરજીભાઈ મીઠાભાઈ બઢીયા નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૨૨૪૦ રોકડા, રૂ।.૭ હજારની રોકડ સહિત રૂ।.૯૨૪૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial