Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મેઘાડંબરના કારણે ઠંડકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ જામનગરમાં શનિવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો વધુ અડધો ડીગ્રી નીચે સરકીને ૩ર.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો, અને લઘુતમ તાપમાન એક ડીગ્રીથી વધુના ઘટાડા સાથે ર૬.ર ડીગ્રી નોંધાયું હતું. મેઘાડંબરના કારણે વાતાવરણમાં ઠંડક યથાવત્ રહી હતી.

જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ નહીંવત્ ઘટીને ૮૧ ટકા રહ્યું હતું. ભેજનું પ્રમાણ વધુ રહેતા ખાસ કરીને બપોરે બફારો અનુભવાયો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh