Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૂના મનદુખના કારણે હુમલો થયોઃ
જામનગર તા. ૨૨: જામનગર નજીકના દડીયા ગામમાં ગઈકાલે પિતા-પુત્ર પર કેટલાક શખ્સોએ જૂની અદાવતના કારણે હુમલો કર્યાે હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગરના રણજીત સાગર નજીક આવેલા દડીયા ગામમાં ગઈકાલે જૂની માથાકૂટના કારણે પિતા-પુત્ર પર કેટલાક શખ્સોએ હુમલો કર્યાે હતો.
હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને ૧૦૮ મારફત સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial