Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવ વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ
જામનગર તા. ૨૨: જામનગરની જિલ્લા જેલમાંથી નવ વર્ષ પહેલાં મળી આવેલા મોબાઈલ અંગેના કેસમાં આરોપીનો છૂટકારો ફરમાવાયો છે.
જામનગરની જિલ્લા જેલમાં ગઈ તા.૩૦-પ-૧૭ના દિને કરવામાં આવેલા ચેકીંગમાં બેરેક નં.પમાં ટીવી પાછળ સંતાડીને રાખવામાં આવેલો એક મોબાઈલ ઝડપાઈ ગયો હતો. તે મોબાઈલ જેલમાં લાવવા અંગે સુનિલ વિપુલભાઈ ધવડ ઉર્ફે ધમા નામના શખ્સ સામે ગુન્હો નોંધાવાયો હતો.
ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપીના વકીલ સંજય દાઉદીયા, ભાવિકા જોષી, બી.એચ. જાડેજા, અભિજીતસિંહ જેઠવાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial