Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા ન.પા.ના વીજતંત્રને રૂપિયા સવાબે કરોડના બીલની રકમ બાકી!

વીજતંત્ર દ્વારા ન.પા. વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશેઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. રરઃ ખંભાળિયા નગરપાલિકાના વીજબીલના રૂ।. સવાબે કરોડ જેવી જંગી રકમ બાકી હોય, વીજતંત્ર દ્વારા હવે કડક ઉઘરાણી કરવામાં આવે અને જરૂર પડશે તો આવશ્યક સેવા સિવાયના વીજ જોડાણો કાપી નાખવા સુધીની કામગીરી કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે.

ખંભાળિયા નગરપાલિકા પાસે વીજતંત્ર ર.૧૦ કરોડ વોટર વર્કસના વિવિધ જોડાણોના માંગે છે ૧૬.પ૧ લાખ અન્ય વીજ જોડાણોના મળીને રૂ।. ર.૭ કરોડની જંગી રકમ માંગે છે. નાના બે-પાંચ હજારના બાકીદારો વીજબીલ ન ભરે તો તેમના જોડાણો કાપવામાં ઝપાટો બોલાવતું પી.જી.વી.સી.એલ. તંત્ર ર.૧૦ કરોડ પાણીના મળીને ર.ર૭ કરોડ બાકી હોવા છતાં લાંબા સમયથી નહીં થતી કાર્યવાહી અને પાલિકાની દેવાળિયાની સ્થિતિ ચર્ચાસ્પદ બની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh