Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી'માં જાગરણ માટે દશા માઁ ના વ્રતની પૂર્ણાહુતિ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં શ્રાવણ સુદ નોમના રાત્રે જાગરણ સાથે દશા માઁ ના વ્રતની પુર્ણાહૂતિ થઈ હતી. મધ્યરાત્રિ પછી લોકો વાજતે ગાજતે મૂર્તિઓ વિસર્જન માટે લઈ નીકળ્યા હતાં. તળાવની પાળ સહિતના જળાશયો નજીકના સ્થળો પર પરંપરોગત રીતે વિસર્જન માટે વ્રતધારી પરિવાર ઉમટ્યા હતાં તથા તંત્ર દ્વારા વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. રાતભર જાગરણ અને વ્રતની પૂર્ણાહુતિને પગલે શહેરમાં નાગરિકોની ચહેલ-પહેલ જોવા મળી હતી તથા પોલીસ દ્વારા પણ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh