Advertisement
Author: નોબત સમાચાર

નગરના સોની વેપારી સામે ૭૦ લાખના ચેક પરતની રાવ

રાજકોટની કોર્ટમાં કેસ કરાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરના સોની વેપારી સામે રાજકોટની અદાલતમાં રૂ।.૭૦ લાખના ચેક પરત ફર્યાની ફરિયાદ કરવામાં આવી છે. જામનગરના સરૂ સેક્શન રોડ પર અપૂર્વ હાઈટ્સ બિલ્ડીંગમાં વસવાટ કરતા સોની કાંતિલાલ મગનલાલ નામની પેઢીવાળા ચંદ્રેશભાઈ કાંતિલાલ પાટલીયા સામે રાજકોટના આસામીએ રૂ।.૭૦ લાખના ચેક પરતની ફરિયાદ નોંધાવી છે. મિત્રતાના દાવે ચંદ્રેશભાઈને રૂ।.૭૦ લાખ અપાયા પછી રૂ।.૨૦ લાખના ત્રણ અને રૂ।.૧૦ લાખનો એક ચેક અપાયો હતો. તે ચારેય ચેક બેંકમાંથી પરત ફર્યા હતા. ફરિયાદી તરફથી વકીલ જામનગરના અલ્કા પી. નથવાણી રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh